સામગ્રી :
૧૫૦ ગ્રામ ચણાની દાળ
ચપટી સાજીના ફૂલ
૫ નાના બટાકા
૫ નંગ લીલાં મરચાં
૨ ચમચી તલ
૧/૪ ચમચી લીંબુના ફૂલ
૧ ચમચી ખાંડ
૨ ચમચી બૂરું ખાંડ
૧/૪ ચમચી હળદર
મીઠું સ્વાદ મુજબ.

રીત :
ચણાની દાળ ૬ કલાક પાળી રાખો. પલાળતી વખતે તેમાં સહેજ સાજીના ફૂલ નાખો. પલળેલી દાળને ચાળણીમાં નિતારી, કપડાં ઉપર પહોળી કરો. બટાકા છોલીને ઝીણી છીણ પાડો. તેને પાણીમાં થોડી વાર રાખો. પછી ચાળણીમાં કાઢીને કપડાં પર સૂકવો. કાણાવાળા વાડકામાં ચણાની દાળ કૂણી તળો. બટાકા કાતરી પણ કૂણી તળો. કાતરી નાખીને વેલણથી હલાવો. લીલાં મરચાં તળો. તલ શેકીને નાખો. થોડુંક તળાય એટલે મીઠું, લીંબુના ફૂલ, ખાંડ અને સહેજ હળદર નાખી દેવા અને હલાવો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(૧ વર્ષ)
Rs.399
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(૧ વર્ષ)
Rs.660
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....