સામગ્રી :
૨૦ ડ્રાય એપ્રિકોટ ૬ કલાક ૩ કપ પાણીમાં રાખીને
૧/૪ નાની ચમચી ઈલાયચીના દાણા
દાડમના દાણા
૧ કપ ક્રીમ ચીઝ
૨ મોટી ચમચી પેશન ફ્રૂટ સિરપ
ગાર્નિશિંગ માટે લીંબુ અને નારંગીના ટુકડા.

રીત :
એપ્રિકોટને ૨ ટુકડામાં કાપીને પેસ્ટ તૈયાર કરો. એક પેનમાં એપ્રિકોટ પેસ્ટ અને ઈલાયચી ઉમેરીને ધીમા ગેસ પર ઘટ્ટ થવા સુધી પકાવો અને ઠંડું થવા દો. હવે તેમાં દાડમના દાણા, ક્રીમ ચીઝ, પેશન ફ્રૂટ સિરપ મિક્સ કરો. તૈયાર મિશ્રણને ૬ સમાન ભાગમાં વહેંચીને સર્વિંગ બાઉલમાં કાઢો. ઉપરથી ચીઝ ક્રીમ ઉમેરીને લીંબુ અને નારંગીના ટુકડાથી ગાર્નિશ કરો. ઠંડું કરી સર્વ કરો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....