સામગ્રી :

  • ૨૫૦ ગ્રામ નાના ગોળ રીંગણ ભરવા માટે
  • ૨ મોટી ચમચી ડુંગળીની પેસ્ટ
  • ૨ નાની ચમચી આદુંલસણની પેસ્ટ
  • ૧/૨ નાની ચમચી હળદર પાઉડર
  • ૨ નાની ચમચી ધાણા પાઉડર
  • ૧/૨ નાની ચમચી લાલ મરચું પાઉડર
  • ૧/૨ નાની ચમચી આમચૂર પાઉડર
  • ૨ નાની ચમચી વરિયાળી પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ.

સામગ્રી વઘારની :

  • ૨ નાની ચમચી ઓઈલ
  • ચપટી હિંગ
  • ૧/૨ નાની ચમચી વરિયાળી
  • ૧/૨ નાની ચમચી કલોંજી
  • ૧/૨ નાની ચમચી રાઈ
  • ૨ નાની ચમચી આચારનો રેડીમેડ પાઉડર
  • ૧/૨ કપ ફ્રેશ ટોમેટો પ્યૂરી
  • મીઠું સ્વાદ મુજબ.

રીત :

રીંગણને ધોઈને લૂછી લો. ૧ નાની ચમચી તેલ નોનસ્ટિક પેનમાં ગરમ કરીને ડુંગળી, આદુંલસણ અને આખા મસાલા નાખીને શેકો. દરેક રીંગણને વચ્ચેથી કાપો. ધ્યાન રાખો ઉપરથી ન કપાય. પછી તેમાં મસાલાની પેસ્ટ ભરો. ફરી બાકીનું તેલ ગરમ કરીને આખા મસાલાનો વઘાર કરો. આચારનો પાઉડર નાખો. ઢાંકીને ચડાવો. વચ્ચેવચ્ચે બદલતા રહો. રીંગણ ચડી જાય અને મસાલો સુકાઈ જાય ત્યારે સમજેા રીંગણ સર્વ કરવા માટે તૈયાર છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(૧ વર્ષ)
Rs.399
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(૧ વર્ષ)
Rs.660
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....