સામગ્રી :

  • ૪૦૦ ગ્રામ પનીર
  • ૧ કપ મિલ્ક પાઉડર
  • ૧/૪ કપ બૂરું ખાંડ
  • ૧/૪ કપ દૂધ
  • ૧૫-૨૦ કેસરના તાંતણા
  • ૧ મોટી ચમચી બદામની કતરણ
  • ૨ નાની ચમચી પિસ્તા
  • ૧/૨ નાની ચમચી એલચીનો પાઉડર
  • ૧/૨ નાની ચમચી ગુલાબજળ
  • ૧/૨ નાની ચમચી દેશી ઘી કંટેનર પર લગાવવા.

રીત :

પનીર, મિલ્ક પાઉડર, ખાંડ, દૂધને મિક્સરમાં ફેરવી લો, જેથી એકરસ થાય. ગુલાબજળમાં કેસરને મિશ્રણમાં નાખો. નાની એલચી પાઉડર પણ નાખો. એક એલ્યુમિનિયમના કંટેનર પર ઘી લગાવીને તેમાં મિશ્રણ લો. ઉપરથી પિસ્તા અને બદામ ભભરાવો અને લગભગ અડધો કલાક સ્ટીમ કરો. જ્યારે કિનારી છોડવા લાગે ત્યારે ઠંડું કરીને ફ્રિજમાં ૧ કલાક રાખો. પછી મનપસંદ આકારમાં ટુકડા કરીને સર્વ કરો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....