વાળની એક મોટી સમસ્યા વાળ પર તડકો પડવો છે. તડકામાં વાળનો રંગ હળવો થઈ જાય છે. તડકામાં લાંબા સમય સુધી રહેવાથી વાળની હાઈલાઈટ ઓક્સિડાઈઝ થઈ શકે છે, જેથી અનિચ્છિત શેડ પેદા થાય છે. તેથી હાઈલાઈટેડ વાળની કાળજી માટે આ વાતનું ખાસ ધ્યાન રાખો: શ્ર માત્ર સોડિયમ લોરિલ સલ્ફેટ મુક્ત શેમ્પૂનો જ ઉપયોગ કરો, જેા કલર્ડ કે હાઈલાઈટેડ વાળને ટ્રીટ કરવા માટે હોય છે. વાળનો રંગ લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે એ નિશ્ચિત કરવું જેાઈએ. તેની સાથે કલર સ્પેસિફિક શેમ્પૂનો અલ્ટરનેટ ઉપયોગ કરો, જે ખાસ વાળનો ચોક્કસ રંગ જાળવી રાખવા માટે ડિઝાઈન કરેલ હોય છે. શ્ર વાળનો રંગ ટકાવી રાખવા માટે સલ્ફેટ મુક્ત હેર કંડિશનરનો ઉપયોગ કરો. તેથી વાળને લાંબા સમય સુધી પોષણયુક્ત રાખવામાં મદદ મળશે.

જેના વાળ ડાર્ક રંગના હોય, તેણે શાઈન ઈન્હેસિંગ સ્ટાઈલિંગ ઉત્પાદનનો ઉપયોગ કરવો જેાઈએ. તે જાણવું પણ જરૂરી છે કે આ ચમક કેટલા સમય સુધી રહેશે અને વાળ કેટલા સ્વસ્થ રહેશે, જે સંપૂર્ણ રીતે આ વાત પર નિર્ભર કરે છે કે તમે વાળની કેટલી કાળજી રાખો છો. હાઈલાઈટેડ વાળ માટે કયા પ્રકારની કાળજીની જરૂર પડે છે, તે સમજવા માટે ૩ વાત પર ધ્યાન આપવું જરૂરી છે :

તમારા વાળ કેટલા ઝડપથી વધે છે? મોટાભાગના કિસ્સામાં સ્વસ્થ વાળની દર મહિને સરેરાશ વૃદ્ધિ ૫ મિમી.થી ૧૦ મિમી.ની વચ્ચે હોય છે. વાળની વૃદ્ધિ તમારા મેટાબોલિઝમ, આહાર તથા માથા પર તમે કયું ઉત્પાદન લગાવો છો, તેની પર નિર્ભર હોય છે. કલર્ડ વાળ પ્રાકૃતિક શેડથી અલગ કેવી રીતે હોય છે? તમારા વાળ માટે કયો શેડ પસંદ કરો છો. તેના આધારે કેટલીક ખાસ જરૂરિયાત હોય છે : ડીપ કંડિશનિંગ વાળને હાઈલાઈટેડ કરાવ્યા પછી સૌથી જરૂરી છે ડીપ કંડિશનિંગ, કારણ કે હાઈલાઈટેડ વાળ ખૂબ છિદ્રયુક્ત થઈ જાય છે, તેથી અઠવાડિયામાં કમ સે કમ એક વાર આ દિનચર્યાનું પાલન કરવું જરૂરી છે. વાળ પર કંડિશનિંગ કરવાનો મુખ્ય ઉદ્દેશ છે કે વાળને હાઈડ્રેટ કરીને ભેજ જાળવવો, જેથી વાળ વધારે સિલ્કી અને સુંદર દેખાય. જેજેબા ઓઈલ યુક્ત કંડિશનર ડીપ કંડિશનિંગ હેર માસ્કનું નિર્માણ કરે છે. તેને અઠવાડિયામાં ૨ વાર વાળને ધોયા પછી લગાવો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....