જેા તમે પણ મિનિટોમાં ચહેરા પર નિખાર લાવવા ઈચ્છો છો અને દરેક તહેવાર પર ગ્લોઈંગ સ્કિન ઈચ્છતા હોય તો અહીં અમે તમને જણાવીએ છીએ સરળ સોલ્યૂશન, જે સેફ પણ છે, બજેટ ફ્રેન્ડલી પણ છે અને મિનિટોમાં ચહેરાને પાર્લર જેવો સુંદર બનાવી દેવાનું પણ કામ કરે છે.

ફેસ બ્લીચ
બ્લીચમાં એક્ટિવ ઈન્ગ્રીડિઅેંટ્સ હોવાથી તે ફેસિયલ હેરને લાઈટ કરવાની સાથે ફેસ પર ઈંસ્ટન્ટ ગ્લો લાવવાનું કામ કરે છે, જેનાથી ફેસ ખીલી ઊઠે છે અને સ્કિન વધારે ગ્લોઈંગ તથા બ્રાઈટ દેખાવા લાગે છે. તેમજ કોને જાણ નથી થતી કે પાર્લર જેવો નિખાર લાવવા પાછળનું રહસ્ય શું છે.

કેવી રીતે કામ કરે છે
સ્કિન બ્લીચ સ્કિનમાં રહેલા મેલાનિનના ઉત્પાદનને ઘટાડે છે. મેલાનિન એક પિગમેન્ટ છે, જેા મેલનોકીટ્સ નામની કોશિકાઓ દ્વારા નિર્મિત થાય છે. તમને જણાવી દઈએ કે શ્યામ સ્કિન ધરાવનારમાં મેલાનિન વધારે હોય છે. હોર્મોનલ, સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો તથા કેટલાક કેમિકલ્સ મેલાનિનને પ્રભાવિત કરવાનું કામ કરે છે, પરંતુ જ્યારે સ્કિન બ્લીચનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે તે સ્કિનમાં મેલાનોકીટ્સની સંખ્યામાં ઘટાડો કરી દે છે, જેનાથી સ્કિન એક સમાન ગ્લોઈંગ દેખાવા લાગે છે.

શું લાભ છે
ડાર્ક સ્પોટ્સને ઓછા કરે : એજિંગ, સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો તથા હોર્મોન્સમાં બદલાવના લીધે સ્કિન પર જે ડાર્ક સ્પોટ્સ દેખાવા લાગે છે. બ્લીચ તે ઘટાડવાનું કામ કરે છે, જેનાથી સ્કિનનું કંપ્લેક્શન બ્રાઈટ દેખાવા લાગે છે.

ઈવન સ્કિન ટોન : ફેસ બ્લીચ હાઈપર પિગમેન્ટેશનવાળા એરિયાને કવરઅપ કરીને ફેસને ઈવન ટોન આપવાનું કામ કરે છે, જેનાથી એપ્લાયના તરત પછી ફેસ નિખરેલો દેખાવા
લાગે છે.

રંગમાં સુધારો : ધૂળમાટી તથા પ્રદૂષણમાં રહેવાથી આપણી સ્કિન પર ડેડ સેલ્સ જમા થઈ જાય છે, જેનાથી સ્કિન પોતાની ચમક ગુમાવી દે છે, પરંતુ બ્લીચ ડેડ સ્કિન સેલ્સને રિમૂવ કરીને સ્કિનની ખોવાયેલી ચમક પાછી લાવીને સ્કિનના રંગમાં સુધારો લાવે છે અને ફેસ પર નિખાર લાવવાનું કામ કરે છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....