સામગ્રી :
૩ મોટી ચમચી ઘી
૩/૪ કપ સોજી
૧/૨ કપ નાળિયેર છીણલું
૨ કપ દૂધ
૩/૪ કપ ખાંડ
૧ નાની ચમચી ઈલાયચી પાઉડર
ગાર્નિશિંગ માટે પિસ્તા.

રીત :
પેનમાં ઘી ગરમ કરીને તેમાં સોજીને સામાન્ય સોનેરી થવા સુધી ફ્રાય કરો. હવે તેમાં નાળિયેર નાખીને ૫ મિનિટ સુધી ફેરવો અને પછી આંચ પરથી ઉતારીને એક બાજુ મૂકી દો. એક અન્ય પેનમાં દૂધને ધીમી આંચા પર ઉકાળીને તેમાં સોજી મિક્સ કરીને બરાબર ફેરવો. દૂધ ન રહે ત્યારે તેમાં ખાંડ અને ઈલાયચી પાઉડર નાખીને બરાબર ફેરવો. પછી તેને ત્યાં સુધી ફેરવતા રહો જ્યાં સુધી કે મિશ્રણ ઘી ન છોડવા લાગે. હવે એક ટ્રેમાં ઘી લગાવીને સ્પેચુલાથી મિશ્રણને ફેલાવીને સેટ થવા માટે ફ્રિજમાં થોડીવાર રાખો. જ્યારે બરફી બરાબર સેટ થઈ જાય તો તેને મનપસંદ શેપ આપીને પિસ્તાથી ગાર્નિશ કરીને સર્વ કરો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....