સામગ્રી :
* જરૂરિયાત મુજબ બટાકા બાફેલા અને સમારેલા
* થોડાક રાઈસ નૂડલ્સ
* ૧ કપ ગાજર બારીક ટુકડામાં સમારેલા
* લીલું-લાલ કેપ્સિકમ બારીક સમારેલું
* જરૂરિયાત મુજબ સેલડનાં પાંદડાં
* સ્વાદ મુજબ મીઠું અને કાળાં મરી પાઉડર
* ૧/૨ નાની ચમચી લીંબુનો રસ
* ૨ ટોરટિલા રેપ
* સ્વાદ મુજબ ટબેસ્કો સોસ
રીત :
એક બાઉલમાં બાફેલા બટાકા, સમારેલાં શાકભાજી, સેલડનાં પાંદડાં, મીઠું, કાળાં મરી પાઉડર, લીંબુનો રસ અને ટબેસ્કો સોસ બરાબર મિક્સ કરો. ટોરટિલા રેપ પર તૈયાર મિશ્રણ મૂકીને રાઈસ નૂડલ્સનું લેયર લગાવો અને સર્વ કરો.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ