સામગ્રી :
* ૨ મોટી ચમચી ઓલિવ ઓઈલ
* થોડીક બારીક સમારેલી ડુંગળી
* થોડીક લસણની પેસ્ટ
* ૧ કપ મશરૂમ સમારેલાં
* ૧ કપ ગાજર લાંબા ટુકડામાં સમારેલાં
* ૧ નાની ચમચી આદુંની પેસ્ટ
* ૧ નાની ચમચી ખાંડ
* ૧/૨ નાની ચમચી કાળાં મરી પાઉડર
* થોડુંક મીઠું શ્ર થોડો સોયા સોસ
* થોડું લાઈમ જેાસ્ટશ્
* ૩ કપ વેજિટેબલ સ્ટોક
* ૨ કેન કોકોનટ મિલ્ક
* થોડી કોથમીર
* લીંબુના ટુકડા સજાવવા માટે
* સ્વાદ મુજબ મીઠું.
રીત :
એક મોટા વાસણમાં ઓલિવ ઓઈલ લઈને તેને ગરમ કરો. ગરમ થતા તેમાં ડુંગળી, લસણની પેસ્ટ નાખીને ૫ મિનિટ સુધી ફેરવો. પછી તેમાં બાકી રહેલી સામગ્રીને બરાબર મિક્સ કરીને ૧૫-૨૦ મિનિટ સુધી ચડવા માટે રહેવા દો. વચ્ચે ફેરવવાનું ન છોડો. જ્યારે બરાબર ચડી જાય ત્યારે લીંબુના ટુકડાથી સજાવીને સર્વ કરો.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ