સામગ્રી :
* ૧ કપ બાસમતી ચોખા પલાળેલા
* ૨ મોટી ડુંગળી સમારેલી
* ૨ મોટી ચમચી ઘી
* ૧ નાની ચમચી લસણ બારીક સમારેલી
* ૧ લીલું મરચું સમારેલું
* જરૂરિયાત મુજબ પાણી
* થોડીક કોથમીર બારીક સમારેલી
* મીઠું સ્વાદ મુજબ.

રીત :
પ્રેશર કૂકરમાં ઘી ગરમ કરીને લસણ અને લીલાં મરચાં મધ્યમ આંચ પર ફ્રાઈ કરો. જ્યારે લસણ ફ્રાય થવા લાગે તો ડુંગળી નાખીને સોનેરી થવા સુધી ફ્રાય કરો. હવે મીઠું અને ચોખા નાખીને બરાબર મિક્સ કરો અને પાણી રેડીને ૨ સીટી આવવા સુધી પકાવો. તૈયાર ચોખાને કોથમીરથી ગાર્નિશ કરીને દહીં સાથે સર્વ કરો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....