સામગ્રી :
* ૧/૨ કપ રાગી પાઉડર
* ૧/૨ કપ સોજી
* ૧ કપ બીન્સ સમારેલી
* ૧ નાનું ગાજર સમારેલું
* ૧ ડુંગળી સમારેલી
* ૧ ટામેટું સમારેલું
* ૧ નાની ચમચી રાઈ
* થોડો મીઠો લીમડો
* ૧/૨ ચમચી ઘી
* મીઠું સ્વાદ મુજબ.

રીત :
એક મોટી કડાઈમાં ઘી ગરમ કરીને તેમાં સરસવ?અને મીઠો લીમડો તતડાવો. હવે તેમાં ગાજર અને બીન્સ નાખીને બરાબર પકાવો. હવે તેમાં ગાજર અને બીન્સ નાખીને બરાબર પકાવો. ગાજર અને બીન્સ ચડી જાય પછી ડુંગળી અને ટમેટાં નાખીને બરાબર શેકી લો. હવે તેમાં સોજી અને રાગી નાખીને ફેરવતા રહો. બરાબર મિક્સ કર્યા પછી ૨ કપ પાણી?અને મીઠું નાખીને પકાવો પછી ગરમાગરમ સર્વ કરો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....