સામગ્રી :
* ૧ કપ ચોખા પલાળેલા
* ૫૦ ગ્રામ તેલ
* ૧ તમાલપત્ર
* ૧ મોટી ઈલાયચી
* ૨ લવિંગ
* ૧ ઈંચ તજ
* ૧ નાની ચમચી જીરું
* ૨ લીલાં મરચાં બારીક સમારેલાં
* ૨ મોટી ડુંગળી બારીક સમારેલાં
* ૩ ટમેટાં બારીક સમારેલા
* ૧/૨ નાની ચમચી ગરમ મસાલો
* જરૂર મુજબ પાણી
* મીઠું સ્વાદ મુજબ.
રીત :
એક ઊંડા વાસણમાં તેલ ગરમ કરીને તમાલપત્ર, મોટી ઈલાયચી, લવિંગ, તજ, જીરું નાખીને ૨ મિનિટ ફ્રાય કરો. હવે તેમાં ડુંગળી, ચપટી મીઠું નાખીને ગોલ્ડન બ્રાઉન થવા સુધી પકાવો. લીલાં મરચાં અને ટમેટાં પણ મિક્સ કરો. જ્યારે ટમેટાં મુલાયમ થઈ જાય ત્યારે તેમાં ગરમ મસાલો અને મીઠું નાખો. હવે ચોખા?અને ૨ કપ પાણીમાં મધ્યમ આંચ પર પકાવો અને અથાણાં કે ચટણી સાથે સર્વ કરો.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ