સામગ્રી :
૧ મેંગો જેલી પેક
૧ મોટી ચમચી લીંબુનો રસ
૧/૨ કપ કાકડી સમારેલી
૧/૨ કપ ગાજર છીણેલા
૧/૨ મોટી ચમચી કેપ્સિકમ સમારેલા
૧ મોટી ચમચી કેરીના ટુકડા
સેલડનાં પાંદડાં પીરસવા માટે
મીઠું અને કાળાં મરી ચપટી.

રીત :
એક બાઉલમાં કાકડી, ગાજર, સફરજન, કેરી અને કેપ્સિકમને મિક્સ કરો. મીઠું, કાળાં મરી અને લીંબુનો રસ નાખીને એક બાજુ રાખો. પેક પર આપેલા નિર્દેશ મુજબ ૧.૫ કપ પાણી સાથે જેલી તૈયાર કરો, જેથી થિક જેલી બનીને તૈયાર થાય. જેલીને થોડી ઠંડી કરો અને તેને સેલડના બાઉલમાં નાખીને મિક્સ કરો. ત્યાર પછી સિલિકોન મોલ્ડમાં નાખીને મિશ્રણને સેટ થવા દો. તમારો જેલી સેલડ તૈયાર છે તેને અનમોલ્ડ કરીને પાંદડાં સાથે સર્વ કરો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....