કાજેાલની આવનાર સીરિઝ ‘ધ ટ્રાયલ’ નું જ્યારથી ટ્રેલર આવ્યું છે, તેના ફેન્સ આતુરતાથી રાહ જેાઈ રહ્યા છે. આમ પણ કોર્ટરૂમ ડ્રામા લગભગ બધાને ગમે છે. જેાકે ટ્રેલર જેાઈને ખાસ વાત એ લાગે છે કે કેવી રીતે એક હાઉસવાઈફ જરૂર પડતા પોતાના પતિ સાથે ઊભા રહેવાની સાથે પરિવારને સાથે રાખવાનો સંઘર્ષ કરે છે. એ વાત જુદી છે કે આજે પણ હાઉસવાઈફને માત્ર ખાવાનું બનાવવા, ઘર સજાવવા અને બાળક પેદા કરવાનું મશીન સમજવામાં આવે છે.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ