ફિલ્મ ‘ડબલ એક્સએલ’ પછી વધતા વજનને લઈને હુમા વધારે જ બેદરકાર થઈ ગઈ છે, પરંતુ તેનો મતલબ એવો નથી કે તેને બોડીશેમિંગનો શિકાર બનાવી દેવામાં આવે. છેલ્લા થોડાક દિવસમાં કેટલાક સોશિયલ પાગલોએ હુમાના વધતા વજન પર અભદ્ર વાત કરી. આ ખોટું છે અને આજે દરેક માએ સતર્ક થઈ જવું જેાઈએ, પોતાના બાળકને એવો ઉછેર આપવાની જરૂર છે કે તે આવી ગંદી હરકત કરવા વિશે વિચારે પણ નહીં. સોશિયલ મીડિયા પર મળતી આઝાદી અને સારા પુસ્તકોથી અંતર આજની જનરેશનને સાચાખોટા વચ્ચેનું અંતર શીખવા નથી દેતા. આજે જે બાળકોના હાથમાં પુસ્તક પકડાવશો તો આગળ ચાલીને તે સત્યનો સાથ ક્યારેય નહીં છોડે.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ