નુસરત ભરુચા લાંબા સમય પછી ફિલ્મ ‘અકેલી’ માં જેાવા મળશે. ટ્રેલર તો દમદાર છે જ. હવે જેાવાનું એ છે કે ફિલ્મમાં કેટલો દમ છે. ભલે ને, અમે અહીં નુસરતની વાત કરી રહ્યા છીએ. બોહરા મુસ્લિમ સમુદાયમાં જન્મેલી નુસરતે પોતાની કરિયરની શરૂઆત ટીવીથી કરી, પરંતુ તેને ઓળખ મળી ફિલ્મ ‘લવ, સેક્સ ઔર ધોખા’ થી, ત્યાર પછી ‘પ્યાર કા પંચનામા’, ‘સોનુ કે ટિટ્ટુ કી સ્વીટી’ અને ‘ડ્રીમ ગર્લ’ માં તેના કામને પ્રશંસા મળી. ખાસ વાત એ છે કે નુસરતે એવી જગ્યા બનાવી લીધી છે કે તેને લીડ રોલ ઓફર થાય છે જે આજે પણ મોટીમોટી અભિનેત્રીઓને નથી થતી. આ એક નવા સિનેમા સમયની શરૂઆત છે. નુસરતની પ્રશંસા થવી જ જેાઈએ.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ