અરશદ વારસીની શોધ અમિતાભની ડૂબી ગયેલી કંપની એબીસીએલે કરી હતી, પરંતુ તેણે તેની કરિયરની શરૂઆત કોઈ બીજાની ફિલ્મથી કરી. આઉટસાઈડર હોવા છતાં અરશદ ઈન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ રહ્યો. જે મળ્યું તે કરતો રહ્યો. તાજેતરમાં અરશદે આઉટસાઈડર હોવાનો ડર જતાવતા કહ્યું કે અમારા જેવા કલાકારની જેા એક ફિલ્મ પણ ફ્લોપ થાય તો અમારું નામોનિશાન નથી રહેતું, પરંતુ સ્ટારકિડ્સને ફ્લોપનું ટેગ મળવા છતાં તેમને કામ મળવાનું બંધ નથી થતું. વાત તો સાચી છે સર્કિટ, પણ ભાઈભત્રીજાવાદે દરેક ફિલ્ડમાં એન્ટ્રી કરી દીધી છે.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ