દેઓલ પરિવારના સુપુત્રોનું કમબેક થઈ ગયું, બાદશાહ ખાન પણ વાપસી કરવામાં સફળ રહ્યા, પરંતુ છોટા બચ્ચન હજી પણ સંઘર્ષ કરી રહ્યો છે. એબીની છેલ્લી ફિલ્મ ‘દસવી’ ખાસ નહોતી ચાલી. હવે તે એક કોચની ભૂમિકા નિભાવતા ફિલ્મ ‘ઘૂમર’ માં જેાવા મળશે. ફિલ્મમાં સૈયામી ખેર પણ છે અને તે પણ સંઘર્ષ કરી રહી છે. રસપ્રદ રહેશે કે ‘ઘૂમર’થી તેની કરિયરની થોભી ગયેલી ગાડીના પૈડાં આગળ વધશે કે નહીં. સારી વાત એ છે કે અભિષેક નિરાશાવાદી નથી અને જેટલું પણ કામ મળે છે. તેને પૂરી પ્રામાણિકતાથી કરે છે. લગે રહો બચ્ચન, તારો વારો પણ આવશે.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ