સામગ્રી :
- વેનિલા સ્પંજ કેક
- ૫૦૦ ગ્રામ ફીણેલી ક્રીમ
- ૧/૨ કપ બ્લૂબેરી ટોપિંગ
- કેકના ટુકડાને ડિપ કરવા માટે થોડી ચાસણી
- ડેકોરેટ કરવા માટે બ્લૂબેરી ગ્લેઝ.
રીત :
કેકના ટુકડાને ૩ સમાન ભાગમાં કાપીને ચાસણીમાં ડિપ કરો. પછી દરેક ટુકડા પર ક્રીમ લગાવીને તેની પર બ્લૂબેરીથી ટોપિંગ કરો, બાકીની ક્રીમને કેક પર લગાવીને બ્લૂબેરીથી સજાવીને સર્વ કરો.
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ