સામગ્રી :
* ૧ કપ અડદ દાળ પલાળેલી
* ૫-૬ બટાકા
* ૧/૨ નાની ચમચી અજમો
* ૧ નાની ચમચી આદું છીણેલું
* ૧ નાની ચમચી લસણ બારીક સમારેલું
* ૧ નાની ચમચી લાલ મરચું પાઉડર
* ૧ નાની ચમચી ચાટ મસાલો
* ૮-૧૦ ફૂદીના પાન
* ૧ નાની ચમચી વટાણા
* તેલ તળવા માટે
* મીઠું સ્વાદ મુજબ.

રીત :
અડદ દાળને ધોઈને પીસી લો. એક ઊંડા વાસણમાં કાઢી લો. હવે તેમાં મીઠું, લાલ મરચું પાઉડર, ચાટ મસાલો અને ફૂદીનાનાં પાન અને અજમો નાખીને મિક્સ કરો. હવે જરૂરિયાત મુજબ પાણી લઈને ઘટ્ટ ખીરું તૈયાર કરી લો. કડાઈમાં ૨ ચમચી તેલ ગરમ કરીને આદું-લસણ નાખો. હવે મીઠું, વટાણા, ચાટ મસાલો અને લાલ મરચું નાખીને થોડું ફેરવો. હવે બટાકા મેશ કરીને મિક્સ કરો. બરાબર ફ્રાય કરી ઠંડું પાડો. બટાકાના મિશ્રણનાં નાનાં-નાનં બોલ્સ બનાવીને અડદની દાળના મિશ્રણમાં રેપ કરીને ગરમ તેલમાં ડીપ ફ્રાય કરી લો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....