સામગ્રી
૧ કપ સોજી
૧ મોટી ચમચી ગાજર છીણેલું
૧ નાની ચમચી લાલ કેપ્સિકમ સમારેલું
૧ નાની ચમચી ડુંગળી સમારેલી
૧ નાની ચમચી રાઈ
૧ નાની ચમચી ફુદીનો
૧ મોટી ચમચી રિફાઈન્ડ તેલ
૧-૧/૨ કપ પાણી
ચીઝ પાઉડર
ચિલી ફ્લેક્સ
મીઠું સ્વાદ મુજબ.
રીત
પેન ગરમ કરીને રિફાઈન્ડ તેલ નાખો. ધીમા ગેસ પર રાઈ, મીઠું, ડુંગળી, ગાજર, લીલા મરચા, કેપ્સિકમ અને ફુદીનો નાખો. હવે પાણી નાખીને ઉકાળો. સોજી નાખો અને ધીમા ગેસ પર પાણી શોષાવા સુધી પકાવો. હવે પહોળા વાસણમાં કાઢીને ઠંડું થવા દો. ૧ મોટી ચમચી રિફાઈન્ડ તેલ મિલાવીને લોટની જેમ બાંધી લો. તેના નાના-નાના બોલ્સ બનાવીને સ્ટીમ કરો. ૧ પ્લેટમાં ચીઝ પાઉડર અને ચિલી ફ્લેક્સ મિલાવીને બોલ્સને રોલ કરો. શેજવાન ચટણી અથવા લીલી ચટણી સાથે વેજિ ટ્વિસ્ટનો આનંદ માણો.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ





