સામગ્રી
૧ કપ ચણા બાફેલા
૩/૪ કપ ચોખાનો લોટ
૧/૪ કપ વેસણ
૧/૨ નાની ચમચી હિંગ
૧/૨ નાની ચમચી હળદર
૧ નાની ચમચી જિંજર અને ગાર્લિક પેસ્ટ
૧/૨ નાની ચમચી લાલ મરચું પાઉડર
૧/૨ નાની ચમચી ગરમ મસાલો
તેલ તળવા માટે
મીઠું સ્વાદ મુજબ.

રીત
એક બાઉલમાં લોટ, વેસણ, મીઠું, લાલ મરચું પાઉડર, હિંગ, હળદર અને ગરમ મસાલો નાખીને મિલાવો. જરૂર મુજબ પાણી નાખો. ખીરું વધારે પાતળું ન રાખો. હવે ચણા નાખીને આ મિશ્રણમાં મિલાવો. ગરમ તેલમાં કળછીની મદદથી ખીરું નાખો. એક બાજુથી સોનેરી થતા બીજી તરફ ફેરવો. ગરમાગરમ ભભરા ચટણી સાથે પીરસો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(૧ વર્ષ)
Rs.399
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(૧ વર્ષ)
Rs.660
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....