સામગ્રી
* ૧ કપ સાબુદાણા
* ૧ લીટર દૂધ
* અડધો કપ ખાંડ
* ૧ નાની ચમચી ઈલાયચી પાઉડર
* ૨ તાંતણા કેસર
* જરૂર મુજબ ડ્રાય ફ્રૂટ ટુકડામાં.

રીત
સૌ પ્રથમ સાબુદાણાને બે કલાક માટે પલાળી દો. તે પછી તેમાંથી પાણીને અલગ કરી દો. એક નોનસ્ટિક પેનમાં દૂધ ગરમ કરીને સાબુદાણાને ઉમેરો. તેમાં અડધો કપ ખાંડ નાખો અને થોડી વાર ઢાંકણું બંધ કરીને પકાવો. પછી ઢાંકણું લઈને ધીમા ગેસ પર ઈલાયચી પાઉડર, કેસર અને ડ્રાયફ્રૂટ નાખો. ખીર બરાબર ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો. તે પછી ડ્રાયફ્રૂટથી ગાર્નિસ કરીને પીરસો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....