સામગ્રી :
* ૧ કપ રોસ્ટેડ ઓટ્સ
* ૧/૨ કપ નાળિયેર છીણ
* ૧/૪ કપ બદામ પાઉડર
* ૬ નાની ચમચી કંડેંસ્ડ મિલ્ક
* ૧ નાની ચમચી બૂરું ખાંડ
* ૧/૪ નાની ચમચી તમાલપત્ર પાઉડર
* ૧/૪ નાની ચમચી સૂંઠ પાઉડર.

રીત :
રોસ્ટેડ ઓટ્સને મિક્સરમાં ક્રશ કરો. તે જારમાં અન્ય સામગ્રી નાખીને બ્લેન્ડ કરો. જારમાંથી કાઢીને લાડુ બનાવો. ઉપરથી બદામ લગાવીને પીરસો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(૧ વર્ષ)
Rs.399
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(૧ વર્ષ)
Rs.660
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....