સામગ્રી :
* ૨૫૦ ગ્રામ સફરજન
* ૧/૨ કપ ખાંડ
* ૧/૪ કપ નાળિયેરની છીણ
* ૧/૪ કપ માવો
* ૪ મોટી ચમચી બદામનો પાઉડર.

રીત :
સફરજનને ધોઈને છાલ ઉતારી લો. પછી ટુકડા કરીને મિક્સરમાં ક્રશ કરો. પેનમાં સફરજનની પેસ્ટ, નાળિયેરની છીણ અને ખાંડ નાખીને પકાવો. ત્યારપછી બદામનો પાઉડર અને માવો નાખીને ૩-૪ મિનિટ હજી પકાવો. ઠંડું થાય પછી તેમાંથી લાડુ બનાવો. સ્વાદિષ્ટ અને હેલ્ધી લાડુ તૈયાર છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....