સામગ્રી :
૧ મોટો કપ સોજી
૧/૨ કપ દહીં
જરૂર મુજબ સ્પ્રિંગ ડુંગળી
૧ નાની ચમચી લાલ મરચું પાઉડર
૧ નાની ચમચી ફ્રૂટ સોલ્ટ
રિફાઈન્ડ તેલ જરૂર મુજબ
મીઠું સ્વાદ મુજબ.
રીત :
સોજીમાં દહીં, મીઠું અને લાલ મરચું મિક્સ કરો. જરૂર મુજબ પાણી નાખીને ફીણો. ઘટ્ટ ખીરું તૈયાર કરો. ધ્યાન રહે કે ખીરામાં ગાંઠ ન પડે. નોનસ્ટિક તવાને ગરમ કરો. તૈયાર ખીરામાં ફ્રૂટ સોલ્ટ નાખીને ફીણો. હળવા ગરમ તવા પર ખીરું રેડીને ગોળાકાર ફેલાવો. તેની પર ડુંગળીના સ્પ્રિંગ ફેલાવો. કિનારી પર તેલ લગાવતા બંને બાજુથી પેન કેક શેકો. લીલી ચટણી સાથે સર્વ કરો.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ