સામગ્રી :
* ૧/૨ કપ સિંગદાણા
* ૧/૨ કપ મખાણા
* ૧ નાની ચમચી આખા ધાણા
* ૧ નાની ચમચી આખું જીરું
* ૧/૪ નાની ચમચી હીંગ
* ૧/૪ નાની ચમચી કાશ્મીરી મરચું પાઉડર
* ૧ નાની ચમચી કાજુબદામ કતરણ કરેલા
* રિફાઈન્ડ તેલ તળવા માટે
* ૨૫૦ ગ્રામ મેંદો
* મીઠું સ્વાદ મુજબ.

રીત :
૧ મોટી ચમચી રિફાઈન્ડ તેલમાં સિંગદાણા અને મખાણાને સુગંધ આવવા સુધી ફ્રાય કરો, ધાણા, જીરું, હીંગ, કાશ્મીરી મરચું પાઉડર અને મીઠું નાથીને બરાબર મિક્સ કરી લો. છેલ્લે કાજુબદામ અને ૨-૩ ટીપા રિફાઈન્ડ તેલ નાખીને ફરીથી મિક્સ કરો. મેંદામાં મીઠું?અને મોણ નાખીને મિક્સ કરો. પાણી રેડીને લોટ બાંધી લો. ૧૦ મિનિટ માટે સેટ થવા દો. હવે મેંદાના નાનાં પેંડા બનાવીને સ્ટફિંગ ભરો અને હાથથી દબાવીને કચોરી બનાવી લો અને ધીમી આંચ પર ક્રિસ્પી તળી લો. ચા સાથે સર્વ કરો અથવા એર ટાઈટ કંટેનરમાં પણ મૂકી શકો છો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....