સામગ્રી :
૧/૨ કપ મસૂરની દાળ
૧/૨ કપ દૂધ
૧ ડુંગળી સમારેલી
૧ મોટી ચમચી ચીઝ છીણેલું
સંચળ સ્વાદ મુજબ
સફેદ મીઠું સ્વાદ મુજબ
કાળાં મરી પાઉડર સ્વાદ મુજબ
૧ નાની ચમચી માખણ.

રીત :
ફ્રાઈંગપેનમાં માખણ ગરમ કરીને ડુંગળી ફ્રાય કરો. દાળ નાખીને પછી સફેદ મીઠું નાખો. ૧-૧/૨ કપ પાણી રેડીને ૫ મિનિટ પકાવો. ઠંડું થયા પછી મિક્સરમાં પીસી લો. ફરીથી આંચ પર ચડાવવા માટે મૂકો. દૂધ રેડો. હવે તેમાં સંચળ અને કાળાં મરી નાખો. આંચ બંધ કરી દો. ચીઝથી ગાર્નિશ કરીને ગરમાગરમ સર્વ કરો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....