સામગ્રી :
૧ કપ દૂધ
૨ નાની ચમચી મધ કે ખાંડ
૨ મોટી ચમચી ઓટ્સ
૨ મોટી ચમચી ચોખા ૧ કલાક પલાળેલા
૩-૪ મોટી ચમચી નટ્સ
થોડાક ટીપાં કેવડા એસેન્સ
૧ કપ આઈસક્રીમ.

રીત :
પેનમાં દૂધ લઈને ઊભરો આવે ત્યાં સુધી ચડાવો. પછી ચોખા, ઓટ્સ અને નટ્સ નાખીને ધીમી આંચ પર ૬-૭ મિનિટ પકાવો. ઘટ્ટ થતા મધ મિક્સ કરી દો. આંચ પરથી ઉતારીને થોડું ઠંડું થતા એસેન્સ નાખો અને ફ્રિજમાં મૂકો. આઈસક્રીમથી સજાવીને સર્વ કરો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(૧ વર્ષ)
Rs.399
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(૧ વર્ષ)
Rs.660
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....