સામગ્રી :
૨૫૦ ગ્રામ મકાઈનો લોટ
૧/૨ નાની ચમચી બેકિંગ સોડા
૧ મોટી ચમચી કોથમીર સમારેલી
૨ લીલાં મરચાં સમારેલાં
૧ નાની ચમચી આદું સમારેલું
૧ નાની ચમચી જીરું
૧ નાની ચમચી ધાણા પાઉડર
૧/૪ નાની ચમચી લાલ મરચું પાઉડર
૧/૪ નાની ચમચી આમચૂર પાઉડર
૧ મોટી ચમચી ટોમેટો કેચઅપ
૨ મોટી ચમચી લીલી ચટણી
તળવા માટે તેલ
મીઠું સ્વાદ મુજબ.

રીત :
મકાઈના લોટમાં તેલ નાખીને બધી સામગ્રી અને જરૂર મુજબ થોડુંથોડું પાણી નાખીને રોટલી જેવો લોટ ગૂંદી લો. તૈયાર લોટના લૂઆ બનાવીને તેમાં આંગળીથી છેદ કરીને ડોનટનો આકાર આપો. પેનમાં તેલ ગરમ કરો. બધા ડોનટ તેલમાં નાખીને મધ્યમ ગેસ પર ક્રિસ્પી તળો. કુરકુરે મકાઈ ડોનટ ટોમેટો કેચઅપ અને લીલી ચટણી સાથે સર્વ કરો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(૧ વર્ષ)
Rs.399
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(૧ વર્ષ)
Rs.660
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....