સામગ્રી :
* ૧ મકાઈ ડોડાના દાણા
* ૨ બાફેલા બટાકા
* ૨ મોટી ચમચી માખણ
* ૨ મોટી ચમચી ચીઝ
* ૧-૨ કળી લસણ
* ૧ નાની ચમચી આદું
* ૧-૨ લીલા મરચાં સમારેલા
* ૧/૨ લીંબુનો રસ
* મીઠું સ્વાદ મુજબ.

રીત :
આદું, લસણ અને લીલા મરચાંની પેસ્ટ બનાવો. મકાઈના દાણાની પેસ્ટ બનાવો. કડાઈમાં માખણ ગરમ કરીને આદું અને લસણની પેસ્ટ ફ્રાય કરો, ફ્રાય કરતા મકાઈની પેસ્ટ નાખો અને ફ્રાય કરો. થોડું પાણી નાખીને પકાવો. તેમાં બાફેલા બટાકા મેશ કરીને નાખો. મીઠું અને ચીઝ નાખીને બરાબર ફેરવો. લીંબુનો રસ નાખીને ફરી બરાબર મિક્સ કરીને રોસ્ટેડ બ્રેડ સાથે સર્વ કરો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....