સામગ્રી :
૧ કપ ચણા દાળ
૧/૨ કપ ચોખાનો લોટ
૧/૨ નાની ચમચી અજમો
૧ ચપટી હિંગ
તેલ તળવા માટે
૧/૨ નાની ચમચી હળદર
મીઠું સ્વાદ મુજબ.

રીત :
ચણાની દાળને ૧ વાટકી પાણી નાખીને બાફી લો. બાકીનું પાણી નિતારી લો. દાળમાં ચોખાનો લોટ, મીઠું, હળદર, હિંગ અને અજમો નાખો.૧ મો ટી ચમચી તેલ નાખીને લોટ ગૂંદી લો. લોટ કડક હોવો જેાઈએ. તેને ૧૦-૧૫ મિનિટ ઢાંકીને રાખો. આ લોટના નાનાનાના લૂઆ બનાવીને રોટલી વણો. થોડી જાડી રાખો. ચપ્પુથી રોટલીની લાંબી પટ્ટી કાપો. તેને મનપસંદ આકાર આપીને તળીને ચા સાથે સર્વ કરો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(૧ વર્ષ)
Rs.399
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(૧ વર્ષ)
Rs.660
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....