સામગ્રી :
૪ મોટી ચમચી બ્લૂ બેરી ક્રશ્ડ
૧ કેન જિંજર એલ (કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક)
૪-૫ ફુદીનાના પાંદડાં
૧ મોટી ચમચી લીંબુનો રસ
૧ ચીરી લીંબુની.

રીત :
ફુદીનાના પાંદડાં અને લીંબુની ચીરીને ચર્ન કરી બ્લૂ બેરી સાથે ગ્લાસમાં લો. હવે આઈસ ક્યૂબ અને જિંજર એલ મિક્સ કરીને ઠંડુંઠંડું સર્વ કરો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(૧ વર્ષ)
Rs.399
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(૧ વર્ષ)
Rs.660
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....