ચૂડીદાર સાથે પર્પલ રંગની અનારકલી અને સાથે વાઈટ હેન્ડબેગ યુવા લુક માટે.
ગોલ્ડન બોર્ડર અને પેટર્નવાળા ંદુપટ્ટા સાથે સૂટ અને સ્લિમ પેન્ટ ખૂબ સુંદર લાગે છે.
ટ્રેન્ડી લુકમાં ફ્લોરલ પેટર્નમાં મિનિ ડ્રેસ સ્માર્ટ લુક માટે.
ફ્લેયર્ડ શરારા અને ગોલ્ડન મોજડી સાથે ડાર્ક રંગની કુરતી કોઈપણ ઉત્સવના પ્રસંગ માટે ખૂબ સુંદર.
ચૂડીદાર પાયજામા સાથે બ્લેક કૂરતો અને મેચિંગ એક્સેસરીઝ સાથે ગોલ્ડન કલરનું ફ્લેયર્ડ પેન્ટ સાથે કોપર કલરનો કૂતો પરફેક્ટ એથનિક લુક આપે છે.
બ્લેક બોંબર જેકેટ, ચંદેરી સ્કર્ટ અને પેટર્ન ધરાવતા ક્રોપ ટોપ સાથે ફેસ્ટિવલ લુક.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ