ઈન્ડિયા કોતૂર વીકમાં માત્ર કલાકારોની ફેશન જ નહીં, પરંતુ અનન્યાની અદા, સારાની સાદગી, દિશા અને વાણીનું ફિગર, શ્રદ્ધાનું નટખટપણું, ભૂમિનો શોખ અંદાજ પણ જેાવા મળ્યો. જેાકે પાર્ટી ગર્લ્સને ફેશન ટ્રેન્ડ બતાવવા માટે ડ્રેસિસના નવા આઈડિયા ખૂબ મળ્યા. ટોંડ થાઈઝ છે તો અનન્યાનો ડ્રેસ સારો લાગશે, ટ્રેડિશનલ લુક અપનાવ્યો છે તો સારાનો લહેંગો કમાલ છે, વેડિંગ સંગીત પાર્ટીમાં જાદૂ વિખેરવો છે તો શ્રદ્ધાનો ડ્રેસ જબરદસ્ત છે. તો રાહ કોની જુઓ છો પિક કરો અને ફ્લોંટ કરો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....