આ માનવું છે કલર્સ પર પ્રસારિત થતી સીરિયલ ‘કવચ’ ના ભૂત વિન રાણાનું. આ સુપરનેચરલ થીમ પર આધારિત સીરિયલમાં પોતાના અભિનય બાબતે ઉત્સાહિત વિનનું માનવું છે કે તે જમાનો ગયો જ્યારે હીરો જ ફિલ્મમાં બધું હતો. આજકાલ વેબ સીરિઝ, ફિલ્મ અને અહીં સુધી કે ટીવી સીરિયલમાં પણ નેગેટિવ અભિનયના વધારે વખાણ થઈ રહ્યા છે. બરાબર છે વિન, નેગેટિવ વિના પોઝિટિવ પણ અધૂરું જ છે.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ