વાત ફિલ્મ પ્રમોશનની હોય કે પછી ક્વોલિટી ટાઈમ એન્જેાય કરવાની. ટાઈગર અને દિશાની જેાડી આજકાલ ચર્ચામાં છે. જેાકે બંને પોતાના સંબંધ વિશે સ્પષ્ટ વાત નથી કરતા, પણ પાપારાઝી તેમને જ્યાંત્યાં કેમેરામાં કેદ કરી જ લે છે. આજકાલ બંને સાથેસથે લંચ અને ડિનર ડેટ પર વધારે જેાવા મળી રહ્યા છે. લાગે છે ‘દિલ નો રસ્તો પેટમાં થઈને પસાર થાય છે’ આ કહેવત સાચી જ છે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....