તાપસી તાજેતરમાં એક ઈવેન્ટ દરમિયાન થોડી ગુસ્સે દેખાઈ. તેને એ વાતનો ગુસ્સો છે કે આ ઈન્ડસ્ટ્રી ત્યાં સુધી આગળ નહીં વધે જ્યાં સુધી કેટલાક સ્ટાર્સ તેને પોતાની માલિકી સમજવાનું નહીં છોડે. નવા કલાકાર અને નવા વિષય બોક્સ ઓફિસ પર એટલે નિષ્ફળ થઈ રહ્યા છે, કારણ કે ત્યાં પણ સ્ટાર પાવર કામ કરી રહ્યો છે. તેમની ફિલ્મની તારીખ મુજબ બીજી ફિલ્મ રિલીઝ કરવી પડે છે. જેાકે તાપસી, પૂરો દોષ સ્ટાર્સનો નથી, દર્શકોનો પણ છે, કારણ કે તે સ્ટાર્સ જેાઈને જ ફિલ્મ જેાવા ઈચ્છે છે. એટલું જ નહીં, સ્ટાર્સની કેટલાય મિલિયન ફોલોઅર્સની ભીડમાં સ્વયંને સામેલ કરવું ગર્વની વાત સમજે છે. તમારો ગુસ્સો ઠીક છે, પણ તાજેતરમાં આ ટ્રેન્ડમાં કોઈ પરિવર્તન આવતું નથી દેખાઈ રહ્યું.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ