જાહ્નવીની ફિલ્મ કરતા વધારે ચર્ચા તેના બોલ્ડ ડ્રેસિંગ સ્ટાઈલની થાય છે. કહેવું ખોટું નથી કે તેના ફિગર ટોંડથી બર્સ્ટી થઈ રહી છે. સોશિયલ મીડિયા પર તેના ફેન્સ તેને ઈન્ડિયન કિમ કાર્ડેશિયન બોલાવે છે. હોલીવુડની કિમે પોતાનું નામ સારા અભિનયથી બનાવ્યું છે ન કે ફિગરના દમ પર. જેા જાહ્નવી, કિમ જેવી બનવાની કોશિશ કરી રહી છે તો તેણે પહેલા પોતાની અંદર અભિનય માટે પેશન જગાડવું પડશે જે અત્યાર સુધીની તેની એક પણ ફિલ્મમાં જેાવા નથી મળ્યું.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ