અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ માં શાહરુખ ખાનના કેમિયોને લઈને તેના ફેન્સ તેની આતુરતાથી રાહ જેાઈ રહ્યા હતા, પરંતુ કહેવાય છે ભલે તમે ગમે તેટલી સિક્યોરિટી લાગુ કરો. જેા કંઈ લીક થવાનું હોય તો થઈ જ જાય છે. અહીં પણ એવું જ થયું. છેવટે ખાન સાહેબનો લુક લીક થઈ ગયો અને તેના ફેન્સને ખબર પડી ગઈ છે કે તે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ માં ‘બાનશાસ્ત્ર’ રૂપે દેખાશે. લીક થયેલા વીડિયોમાં તે ક્યારેક ‘આગ’ની જ્વાળાઓ વચ્ચે દેખાયો, તો ક્યારેક હવામાં ઊડતા. જરા વિચારો જ્યારે આ વીડિયો આટલો મનોરંજક છે તો ફિલ્મ કેટલી મજેદાર હશે.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ