જેા બોલીવુડ ઈન્ડસ્ટ્રીના સૌથી પ્રિય કપલની વાત કરવામાં આવે તો કિયારા અને સિદ્ધાર્થનું નામ પહેલાં આવશે. બંને સાથે સમય વિતાવતા અને ચોરીછૂપી મળે છે, પરંતુ બંનેએ હજી સુધી આ વાત સ્વીકારી નથી. ભલે આ તો તેમની મરજી છે, પરંતુ તેમણે તેમના ફેન્સની બંનેને સાથે જેાવાની ઈચ્છા પૂરી કરી દીધી. તેમણે ફિલ્મ ‘શેરશાહ’ ના શૂટિંગ દરમિયાનની યાદો શેર કરી. ફેન્સ તો બંનેને સાથે જેાઈને ખુશ થઈ ગયા અને થાય પણ કેમ નહીં, મનની ઈચ્છા જે પૂરી થઈ ગઈ.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ