અર્જુનમલાઈકા, કૃતિપ્રભાસ પછી આજકાલ જે જેાડી લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે તે છે આદિત્ય રોય કપૂર અને અનન્યા પાંડેની. પાપારાઝી આજકાલ તેમને સાથેસાથે વધારે જ કેપ્ચર કરી રહ્યા છે. બંનેએ કપલ્સના રીતરિવાજ શરૂ કરી દીધા છે. તમે સમજ્યા નહીં? અરે ભાઈ, પહેલાં નો કમેન્ટ્સ કહેવું, પછી અમે સારા મિત્રો છીએ અને પછી સંબંધ પાકો કરીને બધાને ચોંકાવી દેશે. કંઈ પણ કરો, પરંતુ પાપારાઝીને મસાલો નહીં આપે. જેાવાનું છે કે આ લવ દમદાર છે કે માત્ર હવા.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ