ટીવીની દુનિયાથી રૂપેરી દુનિયાની સફર પ્રાચી દેસાઈએ પસાર કરી. ફિલ્મોમાં પોતાના અભિનયનો જાદૂ બતાવીને પ્રાચીએ સાબિત કરી દીધું કે તેનું ટેલેન્ટ મર્યાદિત નથી. તેમ છતાં તેને તે ઓળખ ન મળી જેની તે હકદાર હતી. તાજેતરમાં તે એક વેબસીરિઝમાં જેાવા મળી હતી. કામ ન મળવાથી મૌન તોડતા તેણે ફિલ્મી દુનિયાના કાસ્ટિંગ કાઉચના સત્ય પર પ્રકાશ પાડ્યો હતો. પ્રાચીએ જણાવ્યા મુજબ તેને એક મોટી ફિલ્મ ઓફર થઈ હતી, પરંતુ ફિલ્મનો નિર્દેશક વારંવાર તેને હોટલમાં એકલા મળવાનું દબાણ કરી રહ્યો હતો. પ્રાચીએ જ્યારે ઈન્કાર કરી દીધો તો તેણે ફિલ્મથી હાથ ધોવા પડ્યા. આટલી પ્રતિભા ગુમાવ્યા પછી શું ક્યારેય બોલીવુડ પોતાની પર લાગેલા આ ધબ્બાને ધોઈ શકશે?
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ