અભિનેતાથી નેતા બનેલા સની હવે ફરીથી અભિનેતા બની રહેવા માંગે છે. પંજાબના ગુરદાસપુરના સાંસદ સનીએ તાજેતરમાં કહ્યું કે તે હવે ચૂંટણી લડવા નથી ઈચ્છતા. ભારતીય રાજનીતિની હાલત જેાતા તેમને દેશ અને દેશની પ્રજા સાથે રમત ન કહેવાય તો પછી બીજું શું કહેવાય. જ્યારે અભિનયની દુકાન ન ચાલે તો રાજનીતિમાં હાથ અજમાવો, કારણ કે અહીં કામ કરવાની જવાબદારી નથી હોતી. સવાલ એ છે કે તે ક્ષેત્રની પ્રજા અને તેમની સમસ્યાનું શું? ૫ વર્ષ સુધી પ્રજા પોતાની સમસ્યા કોને જણાવે અને જેા જણાવે તો માનનીય સાંસદ શ્રી ગાયબ રહે છે. મત આપનારાએ નેતા સમજીવિચારીને ચૂંટવા પડશે, નહીં તો આ રીતે જ નેતાની રાહ જેાવી પડશે.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....