ભગવા ભક્તિમાં લીન કંગના હવે દેશભક્તિથી જેાડાયેલા દર્શકોની ભાવનાને વટાવવા તૈયાર છે. તેની ફિલ્મ ‘તેજસ’ રિલીઝ થવાની છે. તાજેતરમાં ફિલ્મનું ટ્રેલર જેાયું તો લાગ્યું કે કોઈ નવા નિર્દેશકે ફિલ્મનું નિર્દેશન કર્યું છે. લગભગ ૨ મિનિટના ટ્રેલરમાં કોઈ શોટ સારો નહોતો અને કોઈ ડાયલોગ સારા નહોતા. જ્યારે ફિલ્મનું ટ્રેલર આવું છે તો ફિલ્મ કેવી હશે, આ વાતનો અંદાજ લગાવવો મુશ્કેલ નથી. આ જ સ્થિતિ રહી તો પંગા ક્વીન કંગના ખૂબ જલદી ફ્લોપ ક્વીન કહેવાશે તો કોઈ નવાઈની વાત નહીં કહેવાય.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ