એક્શન સ્ટારનું ટેગ મેળવીને ટાઈગર હવે ટાઈપકાસ્ટ થઈ ગયો છે અને કદાચ તેને તેનો અહેસાસ નથી. તેની ફિલ્મ ‘ગણપત’ નું ટ્રેલર જેાઈને એક વાર કંફ્યૂઝન થયું કે ફિલ્મનું ટ્રેલર છે કે પછી કોઈ રેસલિંગની ક્લિપ. જેાકે ‘પઠાણ’, ‘જવાન’ પછી દર્શકો એક્શનથી ઓવરડોઝ થઈ ગયા છે તો અમને શંકા છે કે આટલી એક્શનથી ક્યાંક દર્શકોને રિએક્શન ન થાય. બાકી ફિલ્મનો નિર્ણય તો દર્શકો જ કરશે.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ