તમારે ફ્રેન્ડની બર્થ ડે પાર્ટીમાં જવાનું હોય અને તમે સતત વિચારીને પરેશાન થઈ રહ્યા છો કે હેર રિમૂવ કર્યા વિના કેવી રીતે પાર્ટીમાં જવું, આનાથી તો મારા પૂરા ડ્રેસની મજા જ બગડી જશે. અત્યારે મારી પાસે એટલો સમય પણ નથી કે પાર્લરમાં એપોઈન્ટમેન્ટ લઈ શકું અને જેા લઈ પણ લીધી તો સમય બગડવાની સાથે ઉતાવળમાં વધારે પૈસા પણ આપવા પડશે. આ સ્થિતિમાં તમે પરેશાન ન થાઓ, પરંતુ વીટ કોલ્ડ વેક્સ સ્ટ્રિપ્સ દ્વારા ગણતરીની મિનિટોમાં બની જાઓ સુંદર. અનિચ્છિત વાળને દૂર કરવા માટે આપણે વેક્સ કરાવીએ છીએ પરંતુ ઘણીવાર વેક્સ કરાવ્યા પછી સ્કિન પર દાણા દેખાય છે. તેની પર એન્ટિબાયોટિક ક્રીમ કે લોશનનો ઉપયોગ કરો. તેનાથી ખંજવાળ નહીં આવે અને ડાઘધબ્બા નહીં રહે.

પાર્લર જેવું ફિનિશિંગ ઘરે જ : વીટ કોલ્ડ વેક્સ સ્ટ્રિપ્સ તમને બિલકુલ પાર્લર જેવું જ ફિનિશિંગ આપવાની સાથે સાથે તમારી સ્કિનને સ્મૂધનેસ અને મોઈશ્ચરાઈઝ કરવાનું કામ કરશે.

હોટ વેક્સની બળતરાથી મુક્તિ : બોડી પર હોટ વેક્સથી હેર રિમૂવ કરાવવાથી બધાને ડર લાગે જ છે, કારણ કે આ પ્રક્રિયામાં ગરમ વેક્સના લીધે બળી જવાનો ડર પણ રહે છે. કોલ્ડ વેક્સ સ્ટ્રિપ્સ યૂઝ કરવામાં ખૂબ સરળ છે તેના માટે તમારે માત્ર સ્ટ્રિપ્સને શાંતિથી ઓપન કરીને હેરના એરિયા પર એપ્લાય કરીને હેરની દિશામાં પૂલ કરવાની છે. તેનાથી પીડા પણ નહીવત્ થશે અને વાળ મૂળથી નીકળી જશે. ખાસ વાત એ છે કે સ્ટ્રિપ્સની સાઈઝ સારી એવી મોટી હોય છે, જેથી વધારે એરિયા કવર થાય છે અને તમને મહિના સુધી વેક્સની જરૂર રહેતી નથી. આ સ્ટ્રિપ્સ ૧.૫ એમએમના નાના વાળને પણ દૂર કરવામાં સક્ષમ હોય છે. આ વેક્સની દરેક સ્ટ્રિપ્સ પોતાની ચીકાશ ગુમાવી ન દે, ત્યાં સુધી યૂઝ કરી શકો છો. તમે હેર રિમૂવલ પછી પરફેક્ટ ફિનિશ લાઈનથી રહી ગયેલા વેક્સને પણ સરળતાથી દૂર કરી શકો છો.

आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें

ડિજિટલ

(1 साल)
USD10
 
સબ્સ્ક્રાઈબ કરો

ડિજિટલ + ૧૨ પ્રિન્ટ મેગેઝિન

(1 साल)
USD79
 
સબ્સ્ક્રાઈબ કરો
વધુ વાંચવા કિલક કરો....