સામગ્રી :
૧/૨ કપ ખાંડ
પ ચમચી ક્રીમ
૧/૩ કપ ખાંડ
૧ ૧/૨ નાની ચમચી વેનિલા
૨ કપ દૂધ ઉકાળેલું
જાયફળ
ગાર્નિશિંગ માટે મિંચ સ્પ્રિંગ.

રીત :
એક જાડા તળિયાવાળા વાસણમાં ખાંડ નાખીને તેને ઓછી આંચ પર ઓવનમાં સોનેરી થવા સુધી ઓગાળો. પછી સીરપને ૪ મોલ્ડ્સમાં ભરીને ઓવનમાં ૧૦ મિનિટ હાર્ડ થવા મૂકો. એક મીડિયમ બાઉલમાં ક્રીમ, ખાંડ, વેનિલા એસેંસ અને જાયફળ નાખીને બરાબર મિક્સ કરો. આ મિશ્રણને ગળણીથી ગાળીને મોલ્ડ્સમાં ત્રણ ચતુર્થાંશ ભરો. પછી ઓવન રેક પર રેક્ટેંગુલર પેન લઈને તેમાં ભરો મોલ્ડ્સ મૂકો. (પેનમાં ગરમ પાણી પછી તેને ત્યાં સુધી પકાવો જ્યાં સુધી તેમાંથી ચપ્પુ સહેલાઈથી બહાર ન નીકળી જાય. પછી સ્પેચુલાની મદદથી કસ્ટર્ડને કિનારીથી બહાર કાઢો અને મોલ્ડની ઉપર પ્લેટ મૂકીને તેની પર ડિશને ફેરવો. હવે તૈયાર કેરામલ સીરપને સોસની જેમ કસ્ટર્ડની કિનારી પર નાખીને મિંટ સ્પ્રિંગથી ગાર્નિશ કરીને સર્વ કરો.

વધુ વાંચવા કિલક કરો....