સામગ્રી :
૧૫૦ ગ્રામ કેક ક્રંબ્સ
૫ ગ્રામ ક્રીમ
૧૫ ગ્રામ મેલ્ટ ટેમ્પર્ડ ડાર્ક કુકિંગ ચોકલેટ
૧૦ ગ્રામ ઓગળેલું માખણ
૫ ગ્રામ આઈસિંગ શુગર
૨-૩ ટીપાં વેનિલા એસેન્સ
લોલી સ્ટિક્સ.
રીત :
એક બાઉલમાં કેક ક્રંબ્સ લો. તેમાં આઈસિંગ શુગર અને માખણ મિક્સ કરો. વેનિલા એસેન્સ અને ક્રીમ નાખીને ફેરવો. ચોકલેટ ઉમેરીને સોફ્ટ ડો તૈયાર કરીને ૫-૧૦ મિનિટ ફ્રિજમાં મૂકો. પછી ડોમાંથી નાનાનાના બોલ્સ તૈયાર કરીને ફરી ફ્રિજમાં મૂકો. તેને ઓગળેલી ચોકલેટમાં ડિપ કરીને જેમ્સથી સજાવો અને ૧૦ મિનિટ ફ્રિજમાં ઠંડું કરીને સર્વ કરો.
आगे की कहानी पढ़ने के लिए सब्सक्राइब करें
સબસ્ક્રિપ્શન સાથે મેળવો
૭૦૦થી વધારે ઓડિયો સ્ટોરિઝ
૬૦૦૦થી વધારે રસપ્રદ વાર્તા
ગૃહશોભા મેગેઝિનના તમામ નવા લેખ
૫૦૦૦થી વધારે લાઈફસ્ટાઈલ ટિપ્સ
૨૦૦૦થી વધારે બ્યૂટિ ટિપ્સ
૨૦૦૦થી પણ વધારે ટેસ્ટી ફૂડ રેસિપી
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ