કેટલીય સુપરહિટ ફિલ્મ ‘હમશકલ્સ’, ‘રાજ૩’, ‘રેસ’ જેવી ફિલ્મમાં સુપરહિટ એક્ટિંગથી ફેન્સના દિલમાં રાજ કરનારી બિપાશા બાસુ તાજેતરમાં એક નવો એક્સપીરિયંસ કરી રહી છે. બિપ્સ મા બનવાની છે અને આ ક્ષણ તેના માટે ખૂબ ખાસ છે. આ ક્ષણને તેણે ફોટામાં કેદ કરવા માટે તાજેતરના દિવસોમાં ફોટોશૂટ કરાવ્યું હતું, પરંતુ તેમનો વિધિવાળો એક વીડિયો વધારે વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે સાડીમાં ખૂબ સુંદર દેખાઈ રહી છે. છેવટે મા બનવાની ખુશી હોય જ છે ઘણી ખાસ.
વધુ વાંચવા કિલક કરો....
ગ્રૃહશોભ વિશેષ